અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન

 

અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન

 

 

અભિનંદન અભિનંદન,

જન્મ દિવસના અભિનંદન... ટેક

શત શત કોટિ કોટિ હો વંદન,

પ્રમુખ ગુરુહરિ અભિવંદન...

જુગ જુગ જીવો હે જગવંદન,

ભક્તજનોના સુખનંદન,

જય જયકારી ભવભયહારી,

ભક્તજનોના દુઃખભંજન...

કૃપા કરી અમ આંગણ આવ્યા,

ભક્તજનોના મનરંજન,

તમે અમારા અમે તમારા,

ધન્ય ધન્ય છે અમ જીવન...

પૂર્ણપુરુષની પ્રાપ્તિ આજે,

આપ મળ્યે મળ્યા પુરુષોત્તમ,

સ્વસ્થ પ્રફુલ્લ રહો નિરામય,

વિનવે સ્વામી સબ ભક્તન...

 

Abhinandan abhinandan janma divasnā abhinandan

 

Abhinandan abhinandan,

 Janma divasnā abhinandan

Shat shat koṭi koṭi ho vandan,

 Pramukh guruhari abhivandan... 1

Jug jug jīvo he jagvandan,

 Bhaktajanonā sukhnandan;

Jay jaykārī bhavbhayhārī,

 Bhaktajanonā dukhbhanjan... 2

Krupā karī am āngaṇ āvyā,

 Bhaktajanonā manranjan;

Tame amārā ame tamārā,

 Dhanya dhanya chhe am jīvan... 3

Pūrṇapurushnī prāpti āje,

 Āp maḷye maḷyā Purushottam;

Svasth prafūll raho nirāmay,

 Vinave Swāmī sab bhaktan... 4

 

0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...