અમૃત મહોત્સવ આયો અમૃતનો કુંભ રેલાયો
અમૃત મહોત્સવ આયો,
અમૃતનો કુંભ રેલાયો,
રસ અમૃતનો
પાનાર, પ્રમુખસ્વામીનો કરો જય જયકાર...
પોણો સો વર્ષ
જેણે મુખથી હસીને,
સેવા કરી છે
જેને દેહ ઘસીને,
સુણતા
દુખિયાના પોકાર, દોડ્યા સુખતણા દાતાર,
લૂંછ્યા
આંસુડા આપણા વરસાવીને પ્યાર સહુ,
સહુ
પ્રમુખસ્વામીનો કરો જય જયકાર... ૧
હૈયું શણગારી
એની મૂર્તિ પધરાવો,
ભક્તિથી
ફોરમતા ફૂલડે વધાવો,
એના ગુણના
ગીતો ગાઓ, એના રંગોથી રંગાઓ,
આવો અવસર આવે
નહીં વારંવાર,
સહુ
પ્રમુખસ્વામીનો કરો જય જયકાર... ૨
સંગ ગુણાતીતનો
રાખો જાવા અક્ષરધામ,
એમાં પ્રગટ
સદા રહેવાનું, શ્રીજીનું વરદાન,
એની પરંપરામાં
આજ, ગુરુ પ્રમુખસ્વામી મહારાજ,
જય જય
પ્રમુખસ્વામી મહારાજ,
જય જય
પ્રમુખસ્વામી મહારાજ... ૩
Amrut mahotsav āyo
amrutno kumbh relāyo
Amrut mahotsav āyo, amrutno kumbh relāyo
Ras amrutno pānār, Pramukh Swāmīno
karo jayjay kār...
Poṇo so varsh jeṇe mukhthī hasīne,
Sevā karī chhe jeṇe deh ghasīne,
Suṇtā dukhīyānā pokār doḍyā
sukhtaṇā dātār,
Lūchhyā ānsuḍā āpṇā varsāvīne pyār
sahu,
Sahu Pramukh Swāmīno karo jayjay
kār.
Haiyu shaṇgārī enī mūrti padhrāvo,
Bhaktithī foramtā fūlḍe vadhāvo,
Enā guṇnā gīto gāo, enā rangothī
rangāo,
Āvo avsar āve nahi vāramvār,
Sahu Pramukh Swāmīno karo jayjay
kār.
Sang Guṇātītno rākho jāvā
Akshardhām,
Emā pragaṭ sadā rahevānu, Shrījīnu
vardān,
Enī paramparāmā āj, guru Pramukh
Swāmī Mahārāj,
Jay jay Pramukh Swāmī Mahārāj,
0 comments