અંતર આજ ઉમંગે ગાવે પ્રમુખસ્વામીને વધાવે

    

અંતર આજ ઉમંગે ગાવે પ્રમુખસ્વામીને વધાવે

 

અંતર આજ ઉમંગે ગાવે, પ્રમુખસ્વામીને વધાવે... ટેક

ખલ ખલ વહેતી નયન માધુરી, જનજન હરતી વચન ચાતુરી;

મલય લહર પ્રસરાવે... ૧

મંદ મંદ મુસકાન મનોહર, છંદ છંદ ગાવે મન મધુકર;

કોડ કરોડ જગાવે... ૨

શત શત દીપ દીપે કરુણાના, અંતર તમ અમ દૂર પલાણાં;

વા’લપ વહેણ વહાવે... ૩

 

Antar āj umange gāve Pramukh Swāmīne vadhāve

 

Antar āj umange gāve, Pramukh Swāmīne vadhāve... °ṭek

Khal khal vahetī nayan mādhurī, janjan haratī vachan chāturī;

 Malaya lahar prasrāve... 1

Mand mand musakān manohar, chhand chhand gāve man madhukar;

 Koḍ karoḍ jagāve... 2

Shat shat dīp dīpe karuṇānā, antar tam am dūr palāṇā;

 Vā’lap vaheṇ vahāve... 3

  

0 comments

દિવાળી અને નવા વર્ષની તમામ માહિતી અને આપના નામ સાથેના ધનતેરસ,દિવાળી અને બેસતાવર્ષની શુભેચ્છા સાથેના સત્સંગના મેસેજ

🪔 🙏 જય સ્વામિનારાયણ! દિવાળી અને નવા વર્ષ માટેની માહિતી માટે નીચે વિકલ્પ પસંદ કરો 👇 🪔 ધનતેરસ પૂજન વિધિ મુહૂર્ત ...