પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે જોવા મળશે આ અદ્દભુત કાર્યક્રમ - ૦૧-૦૧-૨૦૨૩

         



આજે નગરમાં થનારા કાર્યક્રમો


બાલ યુવા કીર્તન આરાધના


પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બાલ યુવા કીર્તન આરાધના થશે.

સ્થળ :- યજ્ઞપુરુષ સભા મંડપ / નારાયણ સભા મંડપ

સમય- સાંજે ૫ થી ૭.૩૦ 



જાણો મૂર્તિના ૪૫ ફૂટ પાછળનું રહસ્ય



કેવી રીતે બને છે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં લાખો દર્શનાર્થીઓના ભજીયા જોવા જેવો વીડિઓ.






પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી મહિલાનો અદભુત પ્રસંગ માણવા અહી આપેલ વીડિયો જોશો.





રોજ રાત્રે આ શૉ પણ આપ જોઈ શકો છો.



આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ. 





જો આપ આજે નગરમાં અવવાના હોવ તો આ વિડીઓ આવતા પહેલા અચૂક જોશો.













0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12