આજે નગરમાં થનારા કાર્યક્રમો
મહિલા દિન- ૧
આજે મહિલા દિન ઉજવાશે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ખીચડી નો સ્વાદ આપે ચાખ્યો જ હશે તેવો જ ટેસ્ટ આપ ઘરની ખીચડીમાં પણ કેવી રીતે લાવી શકો છો ફકત 10 મિનિટમાં
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આટલું બધું પાણી.....
જાણો મૂર્તિના ૪૫ ફૂટ પાછળનું રહસ્ય
કેવી રીતે બને છે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં લાખો દર્શનાર્થીઓના ભજીયા જોવા જેવો વીડિઓ.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી મહિલાનો અદભુત પ્રસંગ માણવા અહી આપેલ વીડિયો જોશો.
રોજ રાત્રે આ શૉ પણ આપ જોઈ શકો છો.
આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ.
જો આપ આજે નગરમાં અવવાના હોવ તો આ વિડીઓ આવતા પહેલા અચૂક જોશો.




0 comments