આજે જોવા મળશે રોમાંચક પ્રસ્તુતિ ૦૬-૦૧-૨૦૨૩

            

આજે નગરમાં થનારા કાર્યક્રમો

બી.એ.પી.એસ અખાતી દેશ દિન 


પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ અખાતી દેશ દિન ઉજવાશે.

સ્થળ :- યજ્ઞપુરુષ સભા મંડપ / નારાયણ સભા મંડપ

સમય- સાંજે ૪.૩૦ થી ૭.૩૦ 



પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક બાળકી આવી અને ખોવાઈ ગયી પછી......


એક ઉમરલાયક દાદા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા અને..




પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આટલું બધું પાણી.....




જાણો મૂર્તિના ૪૫ ફૂટ પાછળનું રહસ્ય



કેવી રીતે બને છે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં લાખો દર્શનાર્થીઓના ભજીયા જોવા જેવો વીડિઓ.






પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી મહિલાનો અદભુત પ્રસંગ માણવા અહી આપેલ વીડિયો જોશો.





રોજ રાત્રે આ શૉ પણ આપ જોઈ શકો છો.



આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ. 





જો આપ આજે નગરમાં અવવાના હોવ તો આ વિડીઓ આવતા પહેલા અચૂક જોશો.













0 comments

તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ - સ્વામિનારાયણ પ્રકાશ માર્ચ-૨૦૨૧

  તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ દક્ષિણ ભારતના તત્ત્વજ્ઞાનના મૂર્ઘન્...