ટૂંકનોંધ કેવી રીતે લખવી?

 વાંચન કરતા સમયે જે પ્રસંગ અગત્યનો લાગે તે એકવાર અખો વાંચીને સમજી લઈએ.

ટૂંકનોંધ નીચે પ્રમાણેના પ્રશ્નો લાગુ પાડીને લખી શકાય.

  1. When- તે પ્રસંગ ક્યારે બન્યો?
  2. Where - તે પ્રસંગ ક્યાં બન્યો?
  3. Whom and How - તે પ્રસંગ કોની હાજરીમાં અને કેવી રીતે બન્યો
  4. Why - તે પ્રસંગ શા માટે બન્યો?
  5. Conclusion - અંતમાં શું થયું?

આ સંપૂર્ણ રીતે વધુ સારી રીતે સમજવા માટે આપ અહી આપેલ વિડીઓનો ઉપયોગ કરી શૉકો છો જેમાં  પરીક્ષા પ્રમાણે કયા પુસ્તકમાંથી ટૂંકનોંધ પૂછાઈ શકે તે પણ સમજાવવામાં આવ્યું છે.



0 comments

કિશોર સત્સંગ પરિચય કોણ બોલે છે?

  ૩. ગલુજી ૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.” ૨. “ગલુજી કયાં છે?” ૩. “સ...