ધાર્મિક વિધાનો અને ભાવનાઓ પ્રાજ્ઞ-૧
નિત્યપૂજા
- નિત્યપૂજા શું છે?
- શા માટે સવારે જ પૂજા કરવી જોઈએ?
- શા માટે નિત્યપૂજા વ્યક્તિગત હોવી જોઈએ?
- કોની કોની મૂર્તિ રાખી શકાય?
- પૂજાનો આદર્શ સમય
- વસ્ત્રો
- સ્થળ
- આસન
- તિલક ચાંદલો
- ધ્યાન કેવી રીતે અને કેવા વિચારોથી કરવું?
- મુર્તિઓની ગોઠવણી
- માળાજાપ
- તપની માળા
- પ્રદક્ષિણા
- દંડવત
- વિસર્જન
- શિક્ષાપત્રી વાંચન
- પૂર્ણ પુજા કેવી રીતે??
- ઘર મંદિરમાં પૂજા કરીએ તો ચાલે?
- માંદગીમાં પૂજા ના થાય તો શું કરી શકાય?
- પૂજાની પવિત્રતા કેવી રીતે જાળવવી?
- પૂજા પછી શું કરવું ?
- પૂજાની દિશા
- તિલકચાંદલો ઇતિહાસ ક્યાં અને કેવી રીતે શા માટે કરવો?
- માનસી પૂજા એટલે શું? તેના ફાયદા
- મંત્ર જાપ એટલે શું અને તે શા માટે?
- મંત્રજાપના ફાયદા
- માળામાં ૧૦૮ મણકા પાછળની માન્યતા
- કેવી રીતે માળા ફેરવવી?
- સુમેરુ શું છે અને શા માટે તેને ના ઓળંગાય?
- માળા અને કંઠી ગળામાં શા માટે?
- તપની માળા એટલે શું અને તે શા માટે?
- પ્રદક્ષિણા એટલે શું અને તે શા માટે?
- દંડવત પ્રણામ એટલે શું તેમાં થતા આસનો
- વાણી અને મન શા માટે 8 અંગ છે?
- કેવી પ્રાર્થના કરાય?
- શા માટે પ્રાર્થના કરાય?
- પ્રાથઁનાનનો ફાયદો
- શિક્ષાપત્રીનું નિત્યવાંચન શા માટે?
ઉપરોક્ત વિષયોને આવરી લેતા તમામ મુદ્દાઓ અહી આપેલ વિડીઓમાં આપ ઊંડાણથી સમજી શકશો.
0 comments