સંપૂર્ણ ધનશ્યામ ચરિત્ર પુસ્તકની સમરી
૧. ધનશ્યામનો જન્મ
- અયોધ્યા પાસે નાનકડું છપૈયા નામનું રળિયામણું ગામ.
- સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીનો દિવસ (સોમવાર, તા. ૩-૪-૧૭૮૧) અને રાતના દસ વાગ્યાનો સમય.
- ધર્મદેવના ધરની બહાર બાળકો આનંદથી નાચે છે.
- કેટલીય સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી,થાળીમાં કંકુ, ગુલાલ, ફૂલની માળા અને રેશમી વસ્ત્રો લઈને હસતી હસતી ધર્મદેવને ઘેર જાય છે.
ર. બાળપ્રભુનું પરાકમ
- કાલિદત્ત - પાપીઓનો સરદાર.
- આંબાના વન - પવનપુત્ર હનુમાનજી
- કોટરા નામની સૌથી મોટી કૃત્યા
૩. રામદયાળને દર્શન
- પ્રભુને પારણામાં પોઢાડીને રસોડામાં ગયાં ભક્તિમાતાં ગયાં
- પોતાની ચૂંસણી દૂર પડી હતી,
- એટલે પારણામાંથી નીચે ઊતર્યા, ધૂંટણભર ચાલતાં જઈને ચૂસણી હાથમાં લીધી
- ધર્મદેવના મિત્ર રામદયાળે જો
- હજુ તો ફકત અઢી માસના જ
૪. પ્રભુનું નામ પાડવું
- ત્રણ માસના
- માર્કેડેય મુનિ ધર્મદેવને ઘેર
- તમારો પુત્રનો કર્ક રાશિમાં જન્મ - હરિ ,શરીરનો રંગ શ્યામ છે તેથી 'કૃષ્ણ"
- ધનશ્યામ
- તપ, ત્યાગ, યોગ, ધર્મ, નીતિ, સત્ય, વિવેક બધા જ ગુણો - નીલકંઠ
- પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે
- લોકોના દુખોનો નાશ
- દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે.
- લોકોને સમાધિ
- ભગવાનનું ભજન કરાવી સૌંને સુખી
- દક્ષિણા - સારાં સારાં વસ્ત્રો-આભૂષણો, ગાયો અને સોનામહોરો
૫. પુત્રની પરીક્ષા
- ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયું.
- ભક્તિમાતા પાસે બાજોઠ
- બાજોઠ પર રેશમી વસ્ત્ર
- બાજોઠ - એક સોનામહોર, એક પુસ્તક અને એક નાની તલવાર
- પુસ્તક હાથમાં ઉપાડી લીધું
- ધર્મપિતા અને ભક્તિમાતાને ખાતરી - ભણીગણીને વિદ્વાન
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
- ઘનશ્યામ હવે સાત માસના થયા
- ભક્તિમાતા- ધનશ્યામના કાન વીંધાવી લઈએ.
- ભક્તિમાતાએ રામપ્રતાપભાઈને - ઘનશ્યામ આંબલીના ઝાડ- રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ
- રામપ્રતાપભાઈ અને સૌંને ધનશ્યામનાં બે સ્વરૂપે દર્શન
- ગોળ ખાવા આપો તો કાન વીંધાવીશ
- ઘરમાંથી ગોળ - ઘનશ્યામ ભક્તિમાતાના ખોળામાં - ગોળ ખાતાં ખાતાં કાન વીધાવ્યા
૭. લક્ષ્મીજીને વરદાન
- ભક્તિમાતા ઘનશ્યામને ચાલતાં શીખવતાં
- ચકલી-દરવાજા પાસે બેઠી -ચકલીને મુઠ્ઠીમાં પકડી
- ભક્તિમાતા-ચકલી ધનશ્યામને ચાંચ મારશે-ચકલીમાંથી એક સુંદર સ્ત્રી
- લક્ષ્મીજી-ધનશ્યામે -હું જયારે કાઠિયાવાડ આવું, ત્યારે તમે પણ કાઠિયાવાડ આવજો.
૮. સિદ્વિઓ પ્રભુની સેવામા
- મામી -લક્ષ્મીબાઈ.
- લક્ષ્મીબાઈ - ધીમે ધીમે રસોઈ
- ભક્તિમાતા- ખૂબ ભૂખ લાગી
- બાળપ્રભુ- આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા
૯. ખીચડીને બદલે દૂધપાક
- બપોરે ઘનશ્યામ ભૂખ્યા થયા
- માતાએ ધનશ્યામને ટાઢી ખીચડી ખાવા
- ગૌશાળામાં એક ગાય - ગોમતી - બે વખત દૂધ
- જો ધનશ્યામને દૂધ પીવું હોય તો ગાય ગમે ત્યારે દૂધ આપે.
- આટલું બધું દૂધ - દૂધપાક-પૂરીની રસોઈ
૧૦. વાળંદને ચમત્કાર
- ધનશ્યામને ત્રીજું વર્ષ બેઠું
- ધર્મપિતાએ વિચાર કર્યો કે હવે ધનશ્યામના વાળ ઉતરાવીએ.
- અમઈ નામના વાળંદ
- ભકિતમાતા ધનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠાં
- ધનશ્યામે નારાયણ સરોવરમાં સ્નાન
- ધર્મપિતાએ બ્રાહ્મણોને દાન - સૌંને પતાસાં વહેચ્યાં
૧૧. કાલિદત્ત મરણને શરણ
- બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા
- બધા બાળકો આંબલી- પીપળી રમવા લાગ્યા.
- કાલિદત્ત બહુ ગુસ્સે થયો તેણે પોતાની જાદુઈ વિદ્યાથી- ભયંકર વાવાઝોડું -વરસાદ શરૂ કયા-ચારેકોર અંધારું થઈ ગયું- ખૂબ ઠંડીથી અને વરસાદથી બધા બાળકો ધૂજવા લાગ્યા - બખોલમાં સંતાઈ ગયો.
- ઘનશ્યામ થોડે દૂર એક આંબાના ઝાડ નીચે જઈને બેઠા.
૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા
- ગ્રીષ્મ ઋતુ- ગરમી બહુ થાય
- ધનશ્યામને તાવ-જમ્યા નહિ.
- ચંદામાસી-બળિયા નીકળ્યા-તાવ આવ્યો
- ભક્તિમાતાએ ધનશ્યામને પથારીમાં સુવડાવ્યા અને ભગવાનનું ભજન
- ધનશ્યામનાં મામી લક્ષ્મીબાઈ - વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતાં નહિ,નાહવા ધોવા દેતા નહિ.શરીરે પાણી અડાડશો નહિ.
- આપણે તો બ્રાહ્મણ - રોજ નાહવું જ જોઈએ - હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઊતરી જશે.
- ભક્તિમાતા ધનશ્યામને કૂવાને કાંઠે લઈ ગયાં- નવરાવવા લાગ્યાં -બળિયા મટી ગયા હતા અને તાવ પણ ઊતરી ગયો હતો.
- ફકત શીળીના ઝાંખા ડાધા રહ્યા
૧૩. માછલીઓ સજીવન કરી
- કાળો અને કદાવર માછીમાર
- મરેલી માછલીઓ જોઈને તેમને દયા -સંકલ્પ કર્યો -બધી માછલીઓ જીવતીપળવારમા જ બધી માછલીઓ જીવતી
- યમરાજાનું રૂપ-માછીમાર પાસે આવ્યા.
- યમરાજા -અતિશય વિકરાળ, મહાભયાનક રૂપ, મોટી મોટી મૂંછ અને મોટા મોટા દાંત, લાલઘૂમ આંખો અને લાંબી લાંબી જીભ અઢાર હાથ અને દરેક હાથમાં તલવાર, ભાલા, ત્રિશૂળ જેવાં જુદાં જુદાં હથિયાર.
- યમરાજાને સામે જોઈને - માછીમાર - હાથ-પગ ધૂજવા લાગ્યો પરસેવો છૂટવા લાગ્યો.
- યમરાજાએ માછીમારને યમપુરી અને નરકનાં દુ:ખો દેખાડચાં.-દૂતો આગળ મેથીપાક
૧૪. ચકલાઓને સમાધિ
- છપૈયાની બાજુમાં - તરગામની પાદરમાં ધર્મદેવનું ખેતર
- ભક્તિમાતાએ ધનશ્યામને જમાડચા, માથે ટોપી પહેરાવી, પગમાં મખમલની મોજડીઓ પહેરાવી, હાથમાં એક મોટી સોટી આપી
- જાંબુડીના ઝાડ પર ચડીને જોયું-હજારો ચકલાં ખેતર પર ઊડે.
- જોરથી સાદ પાડચો-ચકલાંઓને સમાધિ થઈ કેટલાંક ચકલાં ટપોટપ નીચે પડવા લાગ્યાં
- ઘનશ્યામ બાજુના માધવરામ શુકલના ખેતર -બાળમિત્રો રઘુવીર અને બકૂસરામ સાથે રમવા
૧૫. વાંદરાને સમાધિ
- છપૈયામાં અસુરોનો ત્રાસ વધ્યો
- ધર્મપિતાએ અયોધ્યા જવા વિચાર - શણગારેલ ગાડામાં ધરનું બધું રાચરચીલું - ગાડું સરયૂ નદીને કિનારે આવ્યું
- સૌં હોડીમાં બેસીને સરયૂને સામે કાંઠે અયોધ્યા પહોંચ્યા - બરહટ્ટા શેરીમાં સુંદર મજાનું ધર
- સાંજે ઘનશ્યામ ધર્મપિતાની બાજુમાં જમવા બેઠા - ભક્તિમાતા પીરસતાં હતાં - એક વાંદરાએ ધનશ્યામને જમતા જોયા-વીસેક જેટલી રોટલીઓ ઉપાડી- પાછો વાંદરો ઝાડ પર
- ત્રણ દિવસ સુધી વાંદરો સમાધિમાં સ્થિર-વાંદરો કૂદતો કૂદતો ધરમાં ધનશ્યામ પાસે આવ્યો
૧૬. વાંદરાઓને મેથીપાક ચખાડચો
- એક વાર ધનશ્યામ થાળી- પૂરી અને દહીં-ઓશરીમાં જમવા બેઠા.
- એક તોફાની વાંદરો છલાંગ મારતો આવ્યો- ધનશ્યામના હાથમાંથી પૂરી ખૂંચવીને -આંબલીની ડાળે જઈને બેઠો
- આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો -ગરદન પકડીને નીચે ૫છાડચો-ચિચિયારી પાડી.
- ધર્મપિતાએ ધરમાં લાકડી લેવા ગયા.
૧૭. રામદત્તન કેરી ચખાડી
- બાહ્મણોનું એક ટોળું - ટોળાનો આગેવાન રામદત્ત-શરીરે તગડો અને ઊંચો.
- પાકી કેરીઓ તોડીને ઘનશ્યામ નીચે નાખે, વેણી, માધવ અને પ્રાગ કેરીઓ ભેગી - બીજા બાળકો આંબાની ચોકી કરે.
- ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવીને નીચા નમ્યા -ખભા પર દોરી અને લોટો લઈ લીધા ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી-લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા ડાળી ૫૨ ગોઠવાઈ ગયા ઘનશ્યામ છેક ઉપરની ડાળી પર ચડી ગયા.
૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે
- છપૈયા ગામની બહાર પીપળાનું ઝાડ - રમવાનું છોડી દઈને પીપળાના ઝાડ પર ચડી જાય-પશ્ચિમ દિશા તરફ જોતાં ઝાડ પર બેસી રહે.
- વેણી- ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો?
૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન
- રામપ્રતાપભાઈ તો ધનશ્યામને ગોતવા સીધા હનુમાન ગઢીએ પહોંચ્યા - રામકથા
૨૦. ભૂતિયો કૂવો
- અયોઘ્યામાં એક નવાબ - ગામના લોકોને ખૂબ રંજાડે - બાળકો ઉપાડી જાય-લોકોને લૂંટી જાય. ધર્મપિતાને ચિંતા -થોડા દિવસ માટે તીનવા ગામે ગયા
- તીનવામાં પ્રથિત પાંડે -પત્નીવચનાબાઈ.
- ધર્મપિતા તેમને ત્યાં ઊતર્યા. વચનાબાઈ ધનશ્યામને રોજ સારી સારી રસોઈ જમાડે.
- ભક્તિમાતા વચનાબાઈને કામકાજમાં મદદ કરે પાણી પણ ભક્તિમાતા જ ભરે .
- સાંજ પડી એટલે વચનાબાઈએ ભક્તિમાતાને કહ્યું - સૂરજ આથમે પછી કૂવે પાણી ભરવા ન જવું, કૂવામાં હજારો ભૂત રહે છે, તે તમને હેરાન કરશે
- ભક્તિમાતાને ખ્યાલ રહ્યો નહિ ભૂલમાં તેઓ ધડો લઈને કૂવે પાણી ભરવા ગયાં દોરડું બાંધીને ધડો કુવામાં નાખ્યો-
- ભૂતે ધડો પકડી લીધો ભક્તિમાતાએ દોરડું ખેંચ્યું પણ પડી ઉપર આવે જ નહિ.
- ભૂતોની વિનંતી સાંભળી ઘનશ્યામ તેમનાં પાપ માફ - મોક્ષ -બદરિકાશ્રમમા મોકલ્યા
૨૧ . મલ્લોનો પરાજય
અયોઘ્યામાં રોજ સાંજે ઘનશ્યામ કેસરીસંગ અને બીજા બાળમિત્રો સાથે રામઘાટ ૫૨ ફુસ્તીના દાવ
- નેપાળનો મહાબલી નામનો મલ્લ -શરીરે તગડો અને ઊંચો પહેલવાન.
- ધનશ્યામે દસ હજાર હાથી જેટલું બળ -મહાબલીને હરાવ્યો.
- અયોધ્યાના મલ્લ માનસંગ, દિલ્લીસંગ અને ભીંમસંગના -અયોધ્યાના રાજા રાયદર્શનસિંહ- ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરીને તેને હરાશું.
- શહેરની શેરીઓમાં ઢંઢેરો - આજે સાંજે બરહટ્ટા શેરીમાં ધર્મપિતાના ધર પાસે આંબલીવાળા કૂવા પાસેના મેદાનમાં ભીંમસંગ, દિલ્લીસંગ અને માનસંગ એ ત્રણે મલ્લો ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરશે નામદાર રાજા રાયદર્શનસિંહ પણ કુસ્તી જોવા
- રાજાના નોકરો આવીને આંબલીવાળા ફૂવાનું મેદાન સાફ - મંડપ તૈયાર કરવા લાગ્યા રાજા તથા દરબારો માટે ગાદી-તકિંયાવાળી બેઠક - ધજા- પતાકાં
- ધર્મપિતા અને રાપપ્રતાપભાઈ પણ ધનશ્યામને લઈને પધાર્યા. ધનશ્યામને જોઈને સૌથી મોટા ભીંમસંગે પગ પર હાથ પછાડીને મોટો અવાજ કર્યો.
- ભીમસંગે મોટી સાંકળ ઉપાડી પોતાના જમણા પગમાં સાંકળ બાંધી-મારા જમણા પગમાં સો હાથી જેટલું બળ છે -ઘનશ્યામ પાડી દેશે અથવા મારો જમણો પગ ખસેડી દે-તેને બળિયો માનીશ.
- રાજા રાયદર્શનસિંહે-ધનશ્યાયની જય બોલાવી -પોતાનાં વસ્ત્રો અને આભૂષણો ધનશ્યાયને ભેટ -પતાસાં વહેંચાવ્યાં
૨૨. કંદોઈને પરચો
- હઠ લીધી કે મારે તો પેંડા જ ખાવા
- કંદોઈને સોનાની વીંટીનો લોભ-બધી જ મીઠાઈઓ -ટોપલામાં -મિત્રો સાથે વાડીએ ઉજાણી
૨૩. ખાંપા તળાવડી
- ધનશ્યામ રામપ્રતાપભાઈ તથા સુવાસિની ભાભી સાથે તરગામ
- ધનશ્યામ પણ રોજ સાંજે ત્યાં રમવા -આબલી-પીંપળી રમે -કેવડો, ગુલાબ, મોગરો વગેરે ફૂલ ચૂંટે.
- બધા બાળસખા ભેગા થઈને ફૂલની માળા બનાવે અને ઘનશ્યામને પહેરાવે.
- એક દિવસ સાંજે ઘનશ્યામ તળાવડી -ગાયો લઈને ગોવાળો ઘર ભણી પાછા-ઘનશ્યામ -સાદ પાડીને ગાયોને બોલાવી -વીંટળાઈને ઊભી રહી ગઈ.
- આંબલીના વૃક્ષ પર - ઝાડ પરથી નીચે ઊતરતાં પગ લપસ્યો-જમણા પગની સાથળમાં ખાંપો વાગ્યા લોહીની ધાર વહેવા લાગી.
- સુખનંદન રામપ્રતાપને બોલાવવા
- ઈદ્રદેવે તરત આકાશવાણી કરી દેવોના વૈદ્ય અશ્વિનીફુમારને બોલાવ્યા -દવા લગાડી પાટો
- રામપ્રતાપ- ધનશ્યામની સાથળ પર પાટો બાંધેલો- વેણી-દેવોના વૈદ્ય અશ્વિનીફુમાર આકાશમાંથી આવીને દવા લગાડી ગયા
- ધનશ્યામે પાટો ખોલીને બતાવ્યો સુવાસિની ભાભીએ જોયું તો કાંઈ દેખાય નહિ. ફકત ખાંપાનો ધા.
૨૪. સોળ ચિહ્નો
- ધર્મદેવ અને ભક્તિમાતા ત્રણે પુત્રોને લઈને તીર્થ-વસંતાબાઈ અને ચંદામાસી પણ સાથે
- રસ્તામાં ગૂંડા ગામ-નાનકડું મંદિર મંદિરમાં ઠાકોરજીની નાનકડી મૂર્તિ - સાંજની આરતી વખતે ધર્મપિતા ત્રણે પુત્રોને લઈને મંદિરે દર્શન કરવા ગયા.
- રાજા ગુમાનસિંહને -ધનશ્યામની પરીક્ષા - રાજાએ ચાકરને મોકલ્યો હુકમ કર્યો, ત્રણે પુત્રોને લઈને ધર્મપિતા રાજદરબાર-સવારે દસ વાગે
- બે વાત સાચી - ભગવાનને પડછાયો ન હોય -ભગવાનનાં ચરણમાં સોળ ચિહ્ન
- ધનશ્યામના જમણા પગમાં અષ્ટકોણ, ઊર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ, અંકુશ, કેતુ અને પદ્મ એવા કુલ નવ ચિહ્નો હતાં
- ડાબા પગમાંત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ એવાં સાત ચિહ્નોઆ ઉપરાંત, બંને ચરણમાં ઊર્ધ્વરેખા
- રાજા ગુમાનસિંહે ચંદન, કંફુ અને ફૂલોથી પૂજા -આરતી ઉતારી-મખમલની સોનાની ભરતવાળી ટોપી - સુરવાળ ભેટ
- ધર્મદેવ તથા ભક્તિમાતા -બીજાં તીર્થોની યાત્રા-લખનૌ અને કાનપુર થઈને અયોધ્યા તરફ પાછાં
- ત્રણે ભાઈઓમાં ઈચ્છારામજી સૌથી નાના - ચાલતાં પણ નહિ શીખેલા-વસંતાબાઈ તેડીને ચાલે
- ધનશ્યામ ભક્તિમાતાની આંગળી પકડીને ચાલે.
- ધનશ્યામે-ઈચ્છારામનો ભાર વધારી દીધો - વસંતાબાઈ ઇચ્છારામને નીચે મૂકીને ભક્તિમાતાને કહેવા લાગ્યાં 'ઇરછારામનો ભાર કેમ આટલો બધો વધી ગયો ? રોજ તો આટલો ભાર નથી લાગતો."
- ચંદામાસીએ ધનશ્યામને તેડચા. જરાય ભાર લાગ્યો નહિ વસંતાબાઈએ ઈચ્છારામને ફરીથી તેડથા તો તેનો પણ ભાર પહેલાં જેટલો જ ઓછો થઈ ગયેલો
રપ. ઘનશ્યામે હિંસા બંધ કરાવી
- ધર્મદેવના સાઢુભાઈ બલદીધર
- બલદીધર તથા તેમના ભાઈ મોરલીગંગાધર એ બંને રાજાના લશ્કરમાં સિપાઈ
- રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમપઢરી ગામ- ઘનશ્યામ તથા રામપ્રતાપને લઈને ધર્મદેવ બલ્લમપઢરી ગામ જવા નીકળ્યા.
- પીંપળાના ઝાડ પાસે એક મોટો તંબુ બાંધેલા તે તંબુમાં રાજા તેના કેટલાક સિપાઈઓ સાથે બેસીને ગાય, બકરાં વગેરે પ્રાણીઓની હિંસા કરાવતો હતો.
- રાજા તંબુમાં ઉઘાડે શરીરે બેઠો હતો તે પણ ગાંડા હાથીને જોઈને નાઠો-પીપળાના ઝાડ નીચે સંતાયો-પીપળાના ઝાડ ઉપર ચડી ગયો
- ધનશ્યામે પોતાની શક્તિથી પીંપળાના ઝાડમાં પ્રવેશ કરીને આખું ઝાડ હલાવવા માંડ્યું
૨૬. મહાવતની રક્ષા કરી
- અયોધ્યામાં એક બળદેવજી નામના ધનાઢચ- બળવાન હાથી -મહાવત-હાથીના ખોરાકમાંથી ધીની મીંઠાઈઓ ચોરી લે
- મહાવત હાથીને સરોવર ૫૨ નવરાવવા લઈ ગયો-નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યો -સૂંઢથી ઉપાડી પછાડવા માટે ઊચો કર્યો.
- બીજા સ્વરૂપે ધનશ્યામ પાણીમાં ઊતરી હાથી પાસે પહોંચી ગયા હાથીની સૂંઢમાંથી મહાવતને છોડાવ્યો
૨૭. નવી બત્રીસી
- આજે મારી દાઢ બહુ દુ:ખે છે દાઢથી રોટલી ચવાતી નથી, માટે શીરો કરી આપો"
- ધનશ્યામે થોડોક શીરો નાનાભાઈ ઈચ્છારામને આાપ્યો બે કોળિયા શીરો ખાધો.
- બધા જ દાંત ઢીલા
- સુવાસિની ભાભી તો ધનશ્યામનું બોખું મોઢું -ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યાં.
- ભક્તિમાતા અને સુવાસિની ભાભીં -ધનશ્યામના મોઢામાં દાંતની નવી જ બત્રીસી!
- ધનશ્યામે તરત જ જમીન પરથી દાંતની ઢગલી હાથમાં લીધી - દાંતને બદલે મોતી- માનસરોવરના રાજહંસો
૨૮. બાળમિત્રોને જમાડચા
- ધનશ્યામે પોતાનો રૂમાલ છોડીને આંબાની ડાળે બાંધ્યો - મીઠાઈ આ રૂમાલમાં આવી જશે-મીન સરોવરમાં નાહી આવીએ
- સોનાના થાળમાં બત્રીસ પકવાન-સોનાની ઝારીમાં પીવા માટે ઠંડુ પાણી.
૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડથું
- સંન્યાસીની એક જમાં-છપૈયામાં ખાંપા તળાવડીને કાંઠે -એક હજાર બાવા.
- પાંચ આગેવાન બાવા - સીધું માગવા નીકળ્યા-ગામનો ધણી મોતીભાઈ તરવાડી તો બીજે ગામ ચાલ્યો ગયો.
- હજાર માણસોને થઈ રહે તેનાથી પણ વધારે સીધું અને ધી મળ્યું એટલે આશીર્વાદ આપીને ચાલતા થયા.
- એક નાનકડી રાવટીબાવો વાધના ચામડા ૫૨ બેઠેલો-બહુ ક્રોધી. બહુ એભિમાની- બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો ચર્ચામાં પોતે હાર્યો એટલે ગાળો બોલવા લાગ્યો.
- ધર્મદેવે-અમારા ધનશ્યામને -ચામડું જોઈએ છે." પેલો બાવો ગર્વથી બોલ્ચો : 'તુમ કયા લેગા ? ઇસકા તો તીનસો રૂપિયા પડેગા."
૩૦. લક્ષ્મીબાઈને ચમત્કાર
- માટલી ઉતારે માટલીમાથી જે કાંઈ દૂધ, દહીં કે માખણ મળે તેની ઉજાણી કરી.
- વેણીરામની માતાનું નામ લક્ષ્મીબાઈ.લક્ષ્મીબાઈ ધરની બહાર દાણા વીણે.
- ઘનશ્યામ એને વેણીરામના મોઢા પર દહીં ચોટેલું જોયું- દહીંની માટલી ખાલી
- પુત્ર વેણીરામને દોડી જવા દીધો પણ ધનશ્યામને પકડી લીધા
- ધનશ્યામને હાથે, પગે દોરડું બાંધી દીધું
- ધનશ્યામે પોતાના ઐશ્વર્યથી વેણીરામને ત્યાં બાંધી દીધા અને પોતે છૂટા થઈને બીજે રસ્તેથી ઘેર પહોંચી ગયા.
- ઘનશ્યામ પોતાના ઘરથી હાથમા ગોળ ખાતા ખાતા લક્ષ્મીબાઈને ઘર આવ્યા અને ભક્તિમાતાને કહ્યું : 'શું છે માતાજી ?’
- પકડચા હતા તો ઘનશ્યામને. બાંઘ્યા હતા પણ ઘનશ્યામને.
૩૧. એકાદશીનો મહિમા
- એકાદશીનો દિવસ - ઘનશ્યામ વહેલા ઊઠીને, નાહીધોઈ, પૂજા- પાઠ કરીને મદિરમા દર્શન -હનુમાન ગઢી- મહંત બાવો મોહનદાસ બેઠો બેઠો 'રામચરિત"ની કથા કરે- કથામાં એકાદશીનું વર્ણન
- એક એકાદશી કરીએ તો હજાર અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે
૩૩. ધનશ્યામને જનોઇ
- જનોઈની તૈયારીઓ- દરેક સંબંધીને તથા સાધુ, બ્રાહ્મણોને કંકોતરીઓ
- અયોધ્યાની બરહટ્ટા શેરી આખી શણગારી. ધરને રંગાવ્યું- દીવાલો પર પક્ષી, મૃગ વગેરે ચિત્રો - બહાર લીમડાના વૃક્ષ નીચે મોટો મંડપ બંધાવ્યો-રંગોળીઓ પુરાવી-રંગબેરંગી કાચનું ઝાડ-ઝાડની વચ્ચે એક દીવો -ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા. ચારેકોર દીવાની હાંડીઓ અને ઝુમ્મરો લટકવ્યાં-ગબેરંગી રેશમી વસ્ત્રો અને આસોપાલવના તોરણથી મંડપ
- ફાગણ સુદ દશમને -શરણાઈના સૂરોથી - સ્ત્રીઓ મંગળ ગીતો - ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાય બીજા બ્રાહ્મણોને સાથે રાખીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા-યજ્ઞમાં આહુતિઓ
- રામબલિ હજામ -મુંડન કરાવ્યું.
- સ્નાન -પીળું પીતાંબર
- આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પછી ઘનશ્યામ ગુરુમંત્ર લીધો.
- ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ - મુંજ અને મેખલા ધારણ કર્યા - હાથમાં પલાશનો દંડ - ભિક્ષાપાત્ર લીધાં પછી માતા-પિતા પાસે ભિક્ષા માગીને ગોરને આપી દીધી,
- બપોર થઈ ગઈ ધનશ્યામને જનોઈ પહેરાવી અને તમને પહોરે બટુકનો વેપ ધારીને ઘનશ્યામ બડવો દોડવા ગામના ચોકમાં આવ્યા.
- બડવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામ વિચાર કર્યો : 'મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ. મામા પકડી શકે જ નહિ પછી હિમાલયથી નીકળી બધાં સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ."
- વશરામ મામા -ધનશ્યામને ખભે ઉપાડીને મંડપમાં પાંચ રૂપિયા
- માતાજી સાથે બેસીને ધી, ગોળ, ભાત જમ્યા.
- ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુઓને જમાડચા તથા વસ્ત્રો અને દક્ષિણા
૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી
- ઘનશ્યામ-પાણીમાં મોટા પથ્થરો -માતા, પિતા, સુવાસિની ભાભીં, ઇરછારામ અને બીજાં છપૈયાનાં ગ્રામજનોને પથ્થરની એક મોટી પાટ ઉપર બેસાડચાં
- રામપ્રતાપભાઈ સાથે પથ્થરની નાની છીપર ઉપર બેઠા પછી જમણા હાથથી બંને પથ્થરને સ્પર્શ-પથ્થર હોડીની માફક પાણી ઉપર તરવા લાગ્યા.
૩૫. માસીને પરચો
- ભકિતમાતા- બહેન વસંતાબાઈ અને ચંદનબાઈ
- વસંતાબાઈ -પુત્ર માણેકધર
- ચંદનબાઈ-પુત્ર બસ્ત્તી
- બંન્ને માસીઓએ ધનશ્યામ અને ઇરછારામને પતાસાં
- વહેલી સવારે ચંદનમાસી અને વસંતામાસી ધંટી ઉપર લોટ દળવા
- ચંદનમાસી- પ્રભાતનો સમય છે માટે પ્રભાતિયું - તુલસીદાસનું પ્રભાતિયું
- ચંદનમાસીએ પહેલી લીટી ગાઈ : 'ઊઠો લાલ પ્રભાત ભયા હૈ.
૩૭. ગૌરી ગાયની શોધમાં
- ગાયો એકનું નામ ગોમતી.
- ધનશ્યામને ગોમતી બહુ વહાલી.
- ગોમતીને બે વાછરડી- ગૌરી અને કપિલા.
૩૯. ચોર ચોંટી ગયા
- ઘનશ્યામ અને રામપ્રતાપભાઈએ સંભાળ રાખી ઝાડ ઉપર ફણસ પકવ્યા.
- બે ચોર આવ્યા છીડું પાડીને વાડીમાં પેઠા. હળવે પગલે દાખલ થઈને ફણસના ઝાડ ઉપર ચડચા. જેવું ફણસ પકડીને તોડવા -હાથ ફણસ સાથે ચોંટી ગયા
- ધર્મપિતા હાથમાં પાણીનો લોટો લઈ વાડીમાં દાતણ કરવા
- રામપ્રતાપભાઈએ ચોરોને -લાકડી લઈને મારવા દોડચા
- ધનશ્યામે તેમને કહ્યું : 'હવે કયારેય ચોરી કરતા નહિ ચોરી કરવી એ મહાપાપ છે."
- બે પાકાં ફણસ તોડીને બંને ચોરોને એક એક ફણસ આપ્યું આશીર્વાદ
૪૦. બે સ્વરૂપે દર્શન
- ભક્તિમાતાએ દૂધપાક, શિખંડ, બાસુંદી, શીરો, બિરંજ વગેરે બનાવ્યાં,
- સુવાસિની ભાભીંએ ઢોકળાં, પાતરાં, વડાં, ભજિયાં, કચોરી
- ઠાકોરજી આગળ જુએ સૌંને ઠાકોરજીની બાજુમાં ઘનશ્યામ ઊભેલા દેખાય
- ધર્મપિતાની બાજુમાં જ તેમની સાથે આરતી ઉતારતા પણ ઘનશ્યામ દેખાય બધાંને આરતી પૂરી થઈ
૪૧. આંધળાને દેખતો કર્યો
- અયોધ્યામાં ધર્મદેવના ધરની પાછળ મહાદેવનું મંદિર
- દેવીબક્ષ -કાયસ્થને, શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તુ માગતાં સાંભળ્યા.
- ધનશ્યામ વિદ્યાકુંડના મદિરે દર્શન - વ્રજવિહારી નામનો એક આંધળો બ્રાહ્મણ પૂજારી - આખું રામાયણ અને મહાભારત મોઢે તેથી -મંદિરમાં રામાયણની કથા
- ઘનશ્યામને વ્રજવિહારી બાહ્મણની દયા - માથે હાથ મૂકીને ઘનશ્યામે તેની સામે જોયું- દેખતો થઈ ગયો.
૪૨. નિત્યક્રમ
- ઘનશ્યામ રોજ સવારે ચાર વાગે ઊઠી જાય.
- ઊઠીને પથારીમાં થોડો વખત ભગવાનનું સ્મરણ
- મિત્રો સાથે સરયૂ નદીમાં સ્નાન કરવા પધારે.
- ધર્મપિતા તેમને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર, વેદો, ઉપનિપદો, ગીતા, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવે.
- સંધ્યા આરતીમાં હનુમાન ગઢીએ
૪૩. કાશીમાં વિશિષ્ટાદ્વેત મતનું સ્થાપન
- ધનશ્યામને અગિયારમું વર્ષ બેઠું - ચંદ્રગ્રહણ આવ્યું -ધર્મદેવે કાશીમાં ગંગાસ્નાન
- બાળપ્રભુએ શાસ્ત્રોનાં પ્રમાણોથી વિશિષ્ટાદ્વૈત મતનું -પ્રતિપાદન કર્યું કે સૌં આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.
૪૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ
- ધનશ્યામે ભક્તિમાતાને સુંદર ઉપદેશ - ચર્તુભુજ નારાયણરૂપે દર્શન ભક્તિમાતા અક્ષરધામમાં પધાયા†.
૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ
- ધનશ્યામે પોતાનું શરીર મલ્લ જેવું મોટુ અને બળવાન -ફુસ્તીમાં ઊતરી પડ્યા એક એક મલ્લને હવામાં અધ્ધર ગોળ ગોળ ફેરવીને ૫છાડચા- સત્તાવીશે સત્તાવીશ મલ રોવા લાગ્યા
- નીલકંઠવર્ણીનું વર્ણન
- ધનશ્યામે કૈડ ઉપર મુંજની મેખલા
- શરીર પર ફકત એક નાનું વસ્ત્ર, કૌપીન પહેરી હતી. પીઠ ઉપર મૃગચર્મ ઓઢ્યું
- એક હાથમાં માળા હતી
- બીજા હાથમા પલાશનો દંડ
- તેને છેડે બધાં શાસ્ત્રોના સારરૂપીં ગૂટકો કપડામાં બાંધી લટકાવેલો તથા કમંડળ,
- ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનું વસ્ત્ર
- ગળામાં તુલસીની બેવડી કંઠી
- ખભે જનોઈ હતી, શાલિગ્રામ અને બાલમુકુંદનો બટવો
- કપાળમાં તિલકચાંદલો,
- માથે જટા બાંધી-ઉધાડે પગે ચાલતા
- ધનશ્યામ તો સરયૂને પેલે પાર હિમાલયમાં તપ
૪૬. સરયૂને તીરે
- કાલિય નામના એક અસુરના સરદાર - કૌશિક નામના રાક્ષસને ઘનશ્યામને મારી નાખવા એક જ ધકકે નાનકડા ઘનશ્યામને સરયૂ નદીના પૂરમાં ફગાવી દીધા.
0 comments