પ્રાજ્ઞ -૧ ધાર્મિક વિધાનો અને ભાવનાઓ ઓનલાઈન પરીક્ષા - 39 MARKS
મુદ્દાસર જવાબ - 3 MARKS/EACH
- આરતી પછી શંખપૂરિત જળ વડે આવર્તન શા માટે કરવામાં આવે છે?
- કંઠી ધારણ કરતા પહેલા હાથમાં જળ કેમ આપવામાં આવે છે?
- મોટા મંદિરો પાછળ ખર્ચો કરવાની શું જરૂર છે?
- જો હું લંડનમાં રહેતો હોવ અને મારે કંઠી પહેરાવી હોય તો તે માટે શું નિયમ છે?
ટૂંકનોંધ- 6 MARKS EACH
- મંદિર શા માટે?
- કંઠી
- આરતી
ટૂંકમાં જવાબ( ચાર-પાંચ લાઈન)- 3 MARKS/EACH
- પંચભૂતો વખતે આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે?
- કંઠી શાની બનેલી હોવી જોઈએ?
- મંદિર શા માટે જરૂરી છે?


0 comments