અક્ષરબ્રહ્મ સત્રની અત્યાર સુધીના બધા જ દિવસોની કવીઝ અને સમરીની લિંક
દિવસ -1 પ્રાપ્તિનાં વિચારનું મહત્વ
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી
દિવસ -2 પ્રાપ્તિનાં વિચારની રીત
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી
- આજના દિવસમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી રોજ ૧૫ મિનીટનો વિચાર કેવી રીતે કરવો એની રીતે સમજાવી.
- વિચાર વિશ્વાસ વિચાર આ રીત પ્રાપ્તિના વિચારમાં કેવી રીતે મૂકી શકાય એ રસપ્રદ રીતે સમજાવ્યું.
રસપ્રદ સમરી - દિવસ - 2
રસપ્રદ કવીઝ - દિવસ - 2
દિવસ -3 અદ્વિતીય પરમહંસો
પૂજ્ય આદર્શજીવન સ્વામી
- વિચાર - આજના દિવસમાં પૂજ્ય આદર્શજીવન સ્વામીએ શ્રીજી મહારાજના સમયના પરમહંસો કેવા હતા તે અંગે રસપ્રદ પ્રસંગોનું પણ કરાવ્યું.
- વચનમાં વિશ્વાસ - શ્રીજી મહારાજના અને મહંત સ્વામી મહારાજના વચનો દ્વારા મહારાજ સર્વોપરી છે તે વાત સમજાવી.
- કૃતાર્થપણું - અંતમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન - મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી; દ્વારા સહુ માં ગરકાવ થયા.
રસપ્રદ સમરી - દિવસ - 3
રસપ્રદ કવીઝ - દિવસ - 3
દિવસ -4 જીવન પરિવર્તનો
પૂજ્ય જ્ઞાનનયન સ્વામી
- વિચાર - આજના દિવસમાં પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ શ્રીજી મહારાજથી લઈને ગુરુ પરંપરાએ કરેલા જીવન પરિવર્તનો તે અંગે રસપ્રદ પ્રસંગોનું પણ કરાવ્યું.
- વચનમાં વિશ્વાસ - પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વચનો દ્વારા કલ્યાણ થઇ જ જશે તેવા બળભર્યા અમૃત વચનો સાંભળ્યા.
- કૃતાર્થપણું - અંતમાં મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન - જન્મ સુધાર્યો રે હો મારો દ્વારા કલ્યાણ થઇ જ જશે તેવા વિચારોમાં માં ગરકાવ થયા.
રસપ્રદ સમરી - દિવસ - 4
રસપ્રદ કવીઝ - દિવસ - 4
દિવસ -5 મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું
- વિચાર - આજે શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો અંત સમયે ધામમાં તેડી ગયા હોય તેવા હરિભક્તોના પ્રસંગો જાણ્યા
- વચનમાં વિશ્વાસ - પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વચનો દ્વારા મહારાજ સ્વામી ધામમાં લઇ જ જશે તેવા બળભર્યા અમૃત વચનો સાંભળ્યા.
- કૃતાર્થપણું - અંતમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન - જેહ ધામને પામીને પ્રાણી કેવું ધામ છે તેનું વર્ણન સાંભળ્યું.
રસપ્રદ સમરી - દિવસ - 5
રસપ્રદ કવીઝ - દિવસ - 5
દિવસ -6 દિવ્ય પ્રભાવ
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી
- વિચાર - આજના દિવસમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ શ્રીજી મહારાજથી લઈને ગુરુ પરંપરાએના દિવ્યપ્રભાવ વિષે ખુબ જ રસપ્રદ વાતો કરી.
- વચનમાં વિશ્વાસ - પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વચનો દ્વારા ભગવાન ગમે તે લીલા કરે પણ તે દિવ્ય જ છે. તેવા બળભર્યા અમૃત વચનો સાંભળ્યા.
- કૃતાર્થપણું - અંતમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન -મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું દ્વારા કમહારાજના તેમજ ગુણાતિત સત્પુરુષોના ઉપકારોના વિચારોમાંમાં ગરકાવ થયા.
રસપ્રદ સમરી - દિવસ - 6
રસપ્રદ કવીઝ - દિવસ - 6
દિવસ -7 સનાતન સિદ્ધાંત
પૂજ્ય ભદ્રેશ સ્વામી
- વિચાર - આજના દિવસમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ પ્રશ્નોત્તરી દ્વારા સનાતન સિદ્ધાંતની ખુબ જ રસપ્રદ વાતો કરી.
- વચનમાં વિશ્વાસ - પૂજ્ય વિવેકસાગર સ્વામી અને સિદ્ધાંત ગાન દ્વારા બળભર્યા અમૃત વચનો સાંભળ્યા.
- કૃતાર્થપણું - અંતમાં બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન -સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી દ્વારા મહારાજના તેમજ ગુણાતિત સત્પુરુષોના ઉપકારોના વિચારોમાંમાં ગરકાવ થયા.
દિવસ -8 વચનામૃત શાસ્ત્રને આધારે
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી - પૂજ્ય જ્ઞાનતૃપ્ત સ્વામી
- વિચાર - આજના દિવસમાં પૂજ્યઆત્મસ્વામીએ વચનામૃત ગ્રન્થનો અદ્ભૂત મહિમા વિવિધ પાસાઓ દ્વારા સમજાવ્યો જયારે જ્ઞાનતૃપ્ત સ્વામીએ વચનામૃત અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ઉપર ખુબ જ રસપ્રદ વાતો કરી.
- વચનમાં વિશ્વાસ - પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વચનો દ્વારા વચનામૃત ગ્રન્થનો અદ્ભૂત મહિમા જાણ્યો.
- કૃતાર્થપણું - અંતમાં નિષ્કુળાનંદ સ્વામી સ્વામી રચિત કીર્તન -પામ્યાં પામ્યાં રે ભવજળ પાર શ્રી હરિ સંત મળી, સલૂણી છબી દ્વારા મહારાજના તેમજ ગુણાતિત સત્પુરુષોનાવિચારોમાંમાં ગરકાવ થયા.
0 comments