પ્રાજ્ઞ -3 બ્રહ્મવિધાનો રાજમાર્ગ ઓનલાઈન પરીક્ષા
આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ : ૮)
નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી
હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.
૧. સંપ માટે પાંચ “મ' કાર
(૧) મહત્તા
(2)મમત્વ
(૩) મમતા
(૪) મહિમા
૨. ધર્માદિક ચારેય ગુણોની અપેક્ષા છતાં ભક્તિનું પ્રાધાન્ય
(૧) આવી રીતની જે ભક્તિ તે સ્વધર્મ - વૈરાગ્ય થકી અધિક છે. (ગઢડા મધ્ય ૧૦)
(2) એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગૃણ તેમને એકબીજાની અપેક્ષા છે.
(૩) શ્રીજીમહારાજને મતે ભક્તિનું સવિશેષ પ્રાધાન્ય છે.
(૪) ત્યાગાદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. (ગઢડા મધ્ય ૩૩)
૩. પંચવિષયની વાસના અને કામાદિક સ્વભાવોથી નુકસાન
(૧). આસક્તિને લીધે આજ્ઞા લોપવાથી દુઃખી થવાય. (ગઢડા પ્રથમ ૩૪)
(2) વ્યસનને લીધે આજ્ઞા લોપવાથી દુઃખી થવાય. (ગઢડા પ્રથમ ૩૪)
(૩) વાસનાને લીધે સંતના દિવ્ય સુખનો અનુભવ ક્યારેય ન થાય. (ગઢડા અંત્ય. ૩૮, જેતલ. ૩)
(૪) વાસનાને લીધે ભગવાનના દિવ્ય સુખનો અનુભવ ક્યારેય ન થાય. (ગઢડા અંત્ય. ૩૮, જેતલ. ૩)
૪. સ્વરૃૂપનિષ્ઠાની દઢતાના ઉપાયો
(૧) શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. (ગઢડા મધ્ય. ૧૩)
(2) જેને શાસ્ત્રના વચનનો નિર્ધાર હોય, તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે. (સારંગ. ૩)
(૩) તેમના આદેશો પ્રમાણે જીવન જીવવા પ્રામાણિક પુરુષાર્થ.
(4) ગુણાતીત ગુરુઓનાં વચનોમાં અતિશય દંઢ વિશ્વાસ.
નીચે આપેલા વિષયો ઉપર મુદ્દાસર નોંધ લખો. (પંદરેક લીટીમાં) (કુલ ગુણ : ૧૦)|
૧. અભાવ, અવગુણ અને દ્રોહનાં કારણો અથવા
૨. વૈરાગ્યનું સ્વરૂપ
૩. પ્રાપ્તિની દુર્લભતાને આધારે : સર્વકર્તાહર્તાપણાનો વિચાર અને સાંખ્યવિચાર અથવા
૪. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે ઉપદેશેલી સાધના
પ્રમાણ પરથી વિષયનું શીષક આપો. (કુલ ગુણ : ૬)
૧. પોતપોતાના ઞિયમ-ધર્મમાં રહીને સેવા કરવી.
ર. આજ્ઞા અને અનુૃવૃત્તિમાં ટુકટુક વર્તે તો ગુણ આવે. વચન અધ્ધર ઝીલી લેવા.
૩. વૈરાગ્ય વિનાના જનની ભક્તિ શોભતી જ નથી.
૪. વિષયનો તો કોઈને ઓડકાર આવ્યો નથી ને આવશે પણ નહિ.
પ. સંપૂણપણે કામાદિક વિકારોથી મુક્ત થવું જ છે.
૬. “નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે ને નિશ્ચય છે એ જ સિદ્ધદશા છે.
આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૬)
૧. બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ થવા માટે શેની અત્યંત આવશ્યકતા રહે છે ?
ર. સાતત્યને તોડનારાં સર્વસામાન્ય પરિબળો કયાં છે ?
૩. નિયમ-ધર્મ ક્યારે લોપાય જ નહિ ?
૪. સ્મરણભક્તિ એટલે શું ?
પ. સત્પુરુષને વિશે દઢ પ્રીતિ એ શેનું સાધન છે ?
૬. ગઢડા પ્રથમ ૧૭માં શ્રીજીમહારાજે સત્સંગમાં કુસંગની શું વ્ાખ્યા કરી છે ?
આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખો. (પચીસ થી ત્રીસ લીટીમાં) (કુલ ગુણ : ૧૦)
૧. દાસ્યભક્તિ ૨. સાધનાના ઉત્કૃષ્ટ આદર્શરૂપ ગુણાતીત સત્પુરુષનું પ્રગટપણું


0 comments