પ્રાજ્ઞ -૧ ધાર્મિક વિધાનો અને ભાવનાઓ ઓનલાઈન પરીક્ષા
નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)
૧. કઠી ધારણ કરતાં પહેલાં કયો મંત્ર બોલવામાં આવે છે ?
ર. દંડવત્ પ્રણામમાં કેટલાં અંગો ભળે છે ?
૩. બાળકની પ્રગતિનાં છ સોપાન જણાવો.
૪. આપણે શાને લઈને દુઃખ ઊભાં કરીએ છીએ ?
પ. સત્સંગ સભાથી જીવનની કિતાબમાં શાના પૃષ્ઠ ઉમેરાતાં જાય છે ?
નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો મુદ્દાસર જવાબ લખો. (દસેક લીટીમાં) (કુલ ગુણ : ૩)
૧. શ્રીજીમહારાજે દર્શાવેલ પૂજા એટલે પૂર્ણ પૂજાવિધિ : કેવી રીતે ?
ર. ઇષ્ટદેવની, પરમાત્માની મૂર્તિપૂજા શા માટે ?
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર ટૂંકનોંધ લખો. (પંદર થી વીસ લીટીમાં) (કુલ ગુણ : ૬)
૧. નિત્યપૂજા પ્રાતઃકાળે જ શા માટે ?
૨. મોટાં ભવ્ય મંદિરોની રચના શા માટે ? ખર્ચ શા માટે ?
નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (ચાર થી પાંચ લીટીમાં) (કુલ ગુણ : ૬)
૧. આરતી પૂર્ણ થયા પછી શંખપૂરિત જળનું આવર્તન શા માટે કરવામાં આવે છે ?
ર. સમજાવો : એક યા બીજા સ્વરૂપે મૂર્તિપૂજા સૌ કોઈ કરે જ છે.
૩. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠીની બે સેર શા માટે હોય છે ?


0 comments